*ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે* *રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો* *ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે: મંત્રીશ્રી* *મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના રૂ.૨૧,૭૭૩.૬૧ લાખના ૫૪ પ્રકલ્પોનું ઈ–ખાતમુહુર્ત તથા ૨૪૪૯.૯૨ લાખના ૧૦૬ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું*