ઇડર: ઇડરના બસ સ્ટેન્ડ સામે હોટલ પાસે
બે દિવસથી બીમાર હાલતમા
નિસહાય બેઠેલા એક ઉંમર લાયક દાદાને રાત્રીના જીવદયા ટીમે ફાઉન્
ઇડરના બસ સ્ટેન્ડ સામે હોટલ પાસે બે દિવસથી બીમાર હાલતમા નિસહાય બેઠેલા એક ઉંમર લાયક દાદાને રાત્રીના જીવદયા ટીમે ફાઉન્ડેશનમાં ખસેડી સહારો આપ્યો ગત રાતના ૧૨ વાગ્યાની આ ઘટના મુજબ ઇડરના બસ સ્ટેન્ડ સામે હોટલ પાસે બે દિવસથી બીમાર હાલતમા મળી આવેલા નિસહાય બેઠેલા એક ઉંમર લાયક દાદાને રાત્રીના જીવદયા ટીમે ફાઉન્ડેશનમાં ખસેડી સહારો આપ્યો હતો મોટી ઉંમરના એક