વલસાડ: સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર. તિથલ રોડ કાર્યાલય થી વિગત આપી
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 4 કલાકે કાર્યાલયથી આપેલી વિગત મુજબ ચૈતર વસાવાને 'ટુકડે-ટુકડે ગેંગ' ગણાવતા સાંસદ ધવલ પટેલ, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ,આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને મોદી સાહેબની સાથે છે, ચૈતર વસાવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.