પારડી: પારડીની જે.પી. પારડીવાલા કોલેજમાં સીસીટીવી દેખરેખ હેઠળ પરીક્ષા શરૂ
Pardi, Valsad | Nov 19, 2025 પારડીની જે.પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સીસીટીવી દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહી છે. કુલ 800 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.