જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે "રાષ્ટીય સ્વયં સેવક સંઘ "દ્વારા નગરના રાજમાર્ગો પર પથ સંચલન.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે "રાષ્ટીય સ્વયં સેવક સંઘ "દ્વારા નગરના રાજમાર્ગો પર પથ સંચલન. જંબુસર નગરમાં નવયુગ વિદ્યાલયના પ્રાંગણ દિનાંક પાંચના રોજ ભવ્યાતિભવ્ય પથ સંચલન યોજાયું. વિજયા દશમી હિંદ ધર્મના મહા પર્વને ધ્યાને લઈ, દરવર્ષની જેમ પરંપરાગત રીતે અસુરી શક્તિ પર વિજય સમુ પર્વ જંબુસર સંઘ સેવકોના સહકારથી યોજાયું. વિશ્વનું સહુથી મોટુ સંગઠન એટલે "રાષ્ટીય