શ્રી સદગુરુ રાયમલ ધામ આશ્રમના લાભાર્થે ચૈત્ર સુદ બીજ ૨૦/૩/૨૬ થી ભાગવત કથા નુ આયોજન કરવામા માટે આશ્રમના અધ્યક્ષ ભાગવત કથા વાચક ગૌ ભકત શાસ્ત્રી ધનેશ્વરભાઈ જોષી ( પંડીત ) અને ટ્રસ્ટી શ્રી, ગૌ ભકતો કથા ના આયોજન અંગે વિવિધ આગેવાનો ની સહમતિ થી એક કમિટી ની રચના કરવામાં આવી છે,શાસ્ત્રી શ્રી સદગુરુ રાયમલબાપા ના કચ્છ મા વિવિધ જગ્યા આવેલ આશ્રમ ની માહિતી આપી હતી.