વિસાવદર: ભૂપેન્દ્રપટેલ સાહેબનેટેકાનાભાવમગફળીખરીદીમાં નાફેડનીFAQનીગુણવત્તાનીગાઈડલાઈનમાંસુધારો કરવા બાબતે પૂર્વધારાસભ્યએ પત્ર લખ્યો
પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું કે મગફળી ખરીદીના નાફેડનીFAQ ને ગુણવત્તાની ગાઈડ લાઈનમાં સુધારો કરવા બાબતે પત્ર લખ્યો આ વર્ષે તૈયાર મગફળી ના પાક ઉપર માવઠાનો વરસાદ થતાં મગફળીની કોલેટી માં ફેરફાર થતા ખરીદી કેન્દ્ર પર મગફળી રિજેક્ટ કરવાના પ્રશ્ન નો ઉઠ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું હતું