ધોળકા: ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામમાં આમ આદમી પાર્ટીની મિટિંગ મળી
ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામમાં તા. 10/11/2025, સોમવારે રાત્રે આઠ વાગે આમ આદમી પાર્ટીની મિટિંગ મળી હતી. જેમાં મોટીબોરૂ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક ભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ધોળકા તાલુકા પ્રમુખ બળવંતભાઈ ચૌહાણ સહિતના AAP ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.