મેંદરડા: મેંદરડામાં યુવાન પર હુમલો, વીડિયો રેકોર્ડ કરી મારપીટ
મેંદરડા તાલુકાના મેંદરડા ગામમા યુવાન પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી ચિરાગભાઈ ઘાવડ ને તેમની સાથે મારપીટ કરવામાં આવી, જેનો વીડિયો પણ આરોપીઓએ રેકોર્ડ કર્યો હતો. જેમાં આરોપીઓએ ફરિયાદીને જાતિના કારણે ગાળો આપી અને મારહોળો કર્યો હોવાનું જણાવાયું છે. પોલીસે તાત્કાલિક એફઆઈઆર નોંધી, આ ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી ચિરાગભાઈ ઘાવડ , જે મેંદરડા ગામના સાત વડલા વિસ્તારમાં રહે છે, તેમના મિત્રો સાથે માલણકા ગામથી મેંદરડા વિશે આવી રહ્યા હતા