નર્મદા કેનાલ શક્તિપુરા ગેટ પાસે બાકરોલ અને ચાંપાનેર રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન વચ્ચે અપ લાઇન કી. મી. નં ૪૩૬/૨૯ પાસે કાલોલ તાલુકાની હદમાં ટ્રેન નંબર ૨૨૯૭૬ રામનગર એક્સપ્રેસ થી રન ઓવર થયેલ ૫૫ થી ૬૦ વર્ષની વયના અજણાયા ઈસમની લાશ પડી હોવાની ટેલિફોનીક વર્દી મળતા કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકની લાશ પીએમ માટે મોકલી ગોધરા રેલવે પોલીસ મા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ વિક્રમભાઈ ની જાહેરાત આધારે બીએનએસ કલમ 194 મુજબ એડી નોંધ કરી આગળની તપાસ