જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘેલડા અને સણોસરામાં થનારા માર્ગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો આજે તારીખ 10 12 2025 ના રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ઘુંનડાના સદગુરુણ ધામ આશ્રમના સત જયંતિ રામ બાપાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ગ્રામજનો તથા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું