નડિયાદના સંતરામ મંદિર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે મધ્ય ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ના દ્વિતીય દિવસે કળા અને સંસ્કૃતિનો અનોખો મહોત્સવ જોવા મળ્યો. લગભગ ૧૨૦૦થી વધુ યુવા તથા પુખ્ત કલાકારોએ ૧૧ વિવિધ કલા કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું ઝળહળતું પ્રદર્શન કરી સૌનું મન મોહી લીધું.કુલ છ સ્ટેજ પર લોકનૃત્ય, કથક, ઓરગન, તબલા, સહિતની વિવિધ કલાઓનો જીવન પ્રદર્શન થયું આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત 3