બડોલી બસ સ્ટેન્ડ પર 60 લાખના ખર્ચે RCC રોડ: ઇડર-ભિલોડા હાઇવે પર નિર્માણ કાર્ય પૂરજોશમાં આજે સવારે ૧૧ વાગે મળેલી માહિતી mujb ઇડર તાલુકાના બડોલી બસ સ્ટેન્ડ પર 60 લાખ રૂપિયાના ખર્ચે કોન્ક્રીટ રોડ (CC રોડ) બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ 250 મીટર લાંબો અને બંને બાજુ 7-7 મીટર પહોળો રોડ ઇડર- ભિલોડા હાઇવે પર નિર્માણ પામી રહ્યો છે. અગાઉ આ વિસ્તારમાં ડામર