સુરત: શહેરના ઈચ્છાપોરમાં એક અત્યંત આઘાતજનક અને ક્રૂર ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીને આત્મહત્યા કરવા ઉશ્કેરી એટલું જ નહીં, પણ જ્યારે પત્ની સળગી રહી હતી ત્યારે તેને બચાવવાને બદલે મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતાર્યો હતો. સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલી પત્નીનું મોત નિપજ્યું છે.મૃતક પ્રતિમાદેવીના લગ્ન આશરે ૧૩ વર્ષ પહેલા રંજિત દિલીપ સાહ સાથે થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.