લીંબાયત રોડ પર આવેલ આંજણા ફ્લાય ઓવર બ્રિજ નો ટ્રાફિક મર્યાદિત સમય માટે કરાયો બંધ,સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી
Majura, Surat | Nov 23, 2025 લિંબાયત રોડ પર આવેલ આંજણા ફ્લાયઓવર બ્રિજ નો ટ્રાફિક શનિવાર મોડી રાતથી મર્યાદિત સમય માટે બંધ કરવામાં આવ્યો છે.અહીં મેટ્રો ની કામગીરી ચાલી રહી છે.જ્યાં જેથી ગર્ડર મૂકવાં માટે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે.જે કામગીરી લગભગ રવિવારની મોડી રાત સુધી પૂર્ણ થઈ જાય તેવી શક્યતા રહેલી છે.જ્યાં કામગીરી પૂર્ણ થયેથી ત્વરિત આંજણા ફ્લાયઓવર બ્રિજનો ટ્રાફિક ફરી ખુલ્લો મુકવામાં આવશે.ત્યાં સુધી વાહન ચાલકોએ વૈકલીપ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.