ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાંથી ભેસ્તાન પોલીસે ચોરીની મોપેડ સાથે એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
Chorasi, Surat | Nov 23, 2025 સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સિદ્ધાંત દરમિયાન એક વાહન ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જોકે ફરિયાદિયા મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજરોજ ભેસ્તાન વિસ્તારના આવેલા રોડ પરથી ચોરીની મોપેડ સાથે આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.