વિસાવદર: વિસાવદર તાલુકાના શોભાવડલા ગીર ગામે આમદની પાર્ટીના જિલ્લા પ્રમુખે ભ્રષ્ટાચાર ને લઈ મુલાકાત લીધી હતી
વિસાવદર તાલુકાના શોભાવડલા ગીર ગામે વિકાસનું કામ થતું હોય તેમાં ગ્રામજનોને ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગતા સ્થળ ઉપર જઈ ત્યાં પહેલેથી જ ઉભેલા ગામના સરપંચ તેમજ તેમના ચાર પાંચ અન્ય લોકોએ તું અહીંયા શા માટે આવ્યો છે એવું કહી પાઇપ અને ધોકા લઈ એક વ્યક્તિને માર મારવામાં આવ્યો એટલે સ્થળની ખરાઈ કરતા ખરેખર ત્યાં ભ્રષ્ટાચાર નજર આવેલ છે માટીવાળી રેતી અને કાકરી હાલ પણ આ તસવીરમાં દેખાઈ રહી છે અને જો યોગ્ય રીતે આમાં કોઈ કામ નહીં થાય તો આગળ ઉભરા આંદોલન કરવામાં આવશે