રાજકોટ દક્ષિણ: રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગ, હાલત ગંભીર:પતિએ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગના પટાંગણમાં પતિએ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ લમણે ગોળી માર્યાની કરુણ ઘટના સામે આવી છે. પત્નીના ભત્રીજા સાથેના પ્રેમ સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચે દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો