ઉન વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યા
Majura, Surat | Nov 19, 2025 સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સુચના આપવામાં આવી છે, NDPS ના કેસો કરવા માટે સૂચના,ઉન વિસ્તારમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, આરોપીને પકડી પાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, કેટલા સમયથી ગાંજો વેચી રહ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે