જૂનાગઢ: ગાયત્રી મંદિર ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાનો પ્રસંગ યોજાયો
શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સત્યમ સેવા યુવક મંડળ તેમજ ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે લોકો ભાગવત સપ્તાહ કરી શકતા ન હોય તેવા લોકોએ રૂપિયા 1600 આપી અને પાટલો નોંધાવ્યો હોય અને પિતૃઓને મોક્ષ માટે ભગવત સપ્તાહમાં ભાગ લીધો ભગવત સપ્તાહમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી વિના વિવાહનો પ્રસંગ યોજાયો હતો.