ગુલશન નગર ખાતે પાણીપુરી બનાવતા લોકોને ત્યાં દરોડા,ઉત્પાદન સ્થળ આસપાસ ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળ્યું,આરોગ્ય વિભાગની ટિમ હરકતમાં આવી,સડેલા બટાકા પણ જોવા મળ્યા,બતાવા પૂરતી કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી,ગાંધીનગરથી રેલો આવ્યા સુરતની તંત્ર હરકતમાં આવ્યું.