પ્રાંતિજ: વિદ્યાર્થી સાથે 4.30 લાખની ઓનલાઈન છેતરપિંડી:અજાણ્યા શખ્સે ફોરેક્સ ટ્રેડિંગના બહાને પૈસા પડાવ્યા
વિદ્યાર્થી સાથે 4.30 લાખની ઓનલાઈન છેતરપિંડી:અજાણ્યા શખ્સે ફોરેક્સ ટ્રેડિંગના બહાને પૈસા પડાવ્યા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામના એક વિદ્યાર્થી સાથે રૂ. 4.30 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. આ અંગે બુધવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી