વડાલી: શહેર ના ડોક્ટરને અજાણી લીક મોકલી જેને ક્લિક કરતા ડોક્ટર ના 2.16 જતા ફરિયાદ નોંધાવી.
વડાલી શહેરમાં એક અજાણ્યા નંબર ઉપરથી લિંક મોકલી..લાલચ આપી હતી.વડાલી ના ડોક્ટરે એ લિંક ઉપર ક્લિક કરી ક્રમશ પૈસા નાખ્યા હતા.ત્યારે ડોક્ટર ના ખાતા માંથી બે લાખ કરતા વધુ રૂપિયા એક અજાણ્યા ખાતા માં ફોન પે કર્યા. ડોક્ટરને ત્યારબાદ ખબર પડી કે પોતાની સાથે ફ્રોડ થયું છે આ બાબતને પોલીસ ફરિયાદ ગઈકાલે સાંજના છ વાગે નોંધાવી.