ઇડર: GRDની ભરતીના ફોર્મ માટે યુવક-યુવતીઓ ઉમટયા: ઇડર પોલીસ મથકે યુવાનોની લાગી લાઈન, જિલ્લા પોલીસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરા
GRDની ભરતીના ફોર્મ માટે યુવક-યુવતીઓ ઉમટયા: ઇડર પોલીસ મથકે યુવાનોની લાગી લાઈન, જિલ્લા પોલીસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ગતરોજ સાંજના પાંચ વાગે મળેલી માહિતી મુજબ GRDની ભરતીના ફોર્મ માટે યુવક-યુવતીઓ ઉમટયા છે અને : ઇડર પોલીસ મથકે યુવાનોની લાગી લાઈન કાગી છે , જિલ્લા પોલીસ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ (GRD) માં ભરતી