જંબુસર: જંબુસર તાલુકા ના સરોજ ગામ થી મજૂરી અર્થે જતા શ્રમિકોને અકસ્માત નડ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામમાં નવીનગરી વિસ્તારમાં રહેતા દેવીપુજક સમાજના 25 જેટલા લોકો પીકઅપ ગાડીમાં સવાર થઈ કાઠીયાવાડ મજૂરી અર્થે જતા હતા તે દરમિયાન જંબુસર તાલુકાના નોબાર ગામ પાસે પીકપ ગાડી પલટી ખાતા 25 લોકો પૈકી 19 લોકોને નાની-મોટીજાતાઓ પામી હતી 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ સારવાર દરમિય