વંથળી: શાપુર રેલવે સ્ટેશન ખાતે રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઈ,પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા
વંથલી તાલુકાના શાપુર રેલવે સ્ટેશનમાં રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં ખામી સર્જાઇ હતી. ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે વિભાગ દ્વારા સહકાર ન આપતા પેસેન્જરોમાં રોષ જોવા મળ્યો હતો. ટેકનીશિયન દ્વારા એન્જિન રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.