કતારગામ: સુરત લાલગેટ વિસ્તાર માં થયેલ મોબાઈલ ચોરી ના ગુનામાં બે આરોપી ને 5 ચોરી માં મોબાઈલ સાથે જડપી પડ્યા.
Katargam, Surat | Nov 18, 2025 સુરત લાલ ગેટ પોલીસે મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતા બે લીધા આરોપીને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા છે. લાલગેટ પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ચોરી ના મોબાઈલ સહિત એક બાઈક કબ્જે કરી હતી. ગઈ તારીખ 15 11 2025 ના રોજ લાલ ગેટ પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગ ની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.સુરતની લાલ ગેટ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી પોલિસ સે 87 હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.