વિરમગામ: ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ: પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, ચોથી મુદતે કોર્ટમાં હાજર વિરમગામ ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે મંગળવારના 3 વાગે ચાર્જફ્રેમ કર્યો છે,...