ભુજ: ભુજ : 26 નવે.થી 3 ડિસે. સુધી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ સવારે
Bhuj, Kutch | Nov 25, 2025 ભુજ એરપોર્ટસના રનવેના સમારકામને લઈને એર ઈન્ડિયાની બપોર બાદની તમામ વિમાની સેવાઓના સમયમાં ફેરફાર કરી સવારના ભાગે કરી દેવાયા છે. ભુજ એરપોર્ટસ પરથી એર ઈન્ડિયાની આવન-જાવન કરતી વિવિધ વિમાની સેવાઓનું તા. 26/11થી 3/12 સુધી નવું ટાઈમટેબલ જાહેર કરાયું છે.માહિતી સાંજે 7 કલાકે પ્રાપ્ત થયેલ છે.