કપરાડા: કપરાડા તાલુકા સહિત જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો: વાતાવરણમાં શીતળતા વ્યાપી, વહેલી સવારે 19 ડિગ્રીમાં લોકો થથર્યા
Kaprada, Valsad | Nov 19, 2025 જિલ્લામાં બુધવારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગ અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનો અંદાજ છે.