કેશોદ: કેશોદમાં જીઆરડી બહેનોને સસ્પેન્ડ કરતા કેશોદ જીઆરડી હેડ તથા મુખ્ય સભ્ય વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત
કેશોદમાં જીઆરડીમા વિભાગમાં ઘણી બહેનો કાયમી માટે ફરજ બજાવે છે તેમાંથી 8 બહેનોને મૌખીક રજૂઆત દ્વારા જાણ કરીને સસ્પેન્ડ કરવામાં આવતા આ બહેનો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખીકમાં જાણ કરવામાં આવી છે અને વહેલી તકે નોકરી માં લેવામાં આવે તેવી માંગ કરી છે