ધારડી નજીક ભાવનગર–સોમનાથ હાઈવે પર ધડાકાભર્યો અકસ્માત, ચાર ફોર વ્હીલ સહિત વધુ વાહનો અથડાયા આજ રોજ તારીખ 16 જાન્યુઆરી 2026 ની શુક્રવારના સવારે 10:00 કલાકે ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ધારડી ગામ નજીક આજે અચાનક ધડાકાભર્યો અકસ્માત થતાં માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ હાઈવે પર આગળ ચાલી રહેલા ટ્રક પાછળ એક બાદ