જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે જામનગર LCB પોલીસની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા મોબાઈલ ફોન તથા વાહન મળી કુલ 15,75,600 ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર તારીખ 8 12 2025ના રોજ રાત્રિના સમયે જામનગર LCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે લાલપુર તાલુકાના કરણા ગામની સીમમાં એક ઓરડીમાં જુગાર ચાલતો હતો