લાલપુર: પડાણા પાટીયા પાસે ભીષણ આગ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે આગની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો પડાણા પાટીયા પાસે શિવ ફર્નિચર માં આગ લાગી છે આગ લાગતા અફરાતનો માહોલ સર્જાયો હતો આજે તારીખ 17નવેમ્બરના રોજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે આવેલ શિવ ફર્નિચરમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે