વિસાવદર: વિસાવદર તાલુકાના રાવણી કુબા ગામના ખેડૂતોમાં જોવા મળ્યો સરકાર સામે ભારે રોષ.
ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે. પી. હિરાણીએ દસ લાખના પેકેજ વિશે નિવેદન. આપ્યું સરકારે જાહેર કરેલા પેકેજથી કિસાનોમાં અસંતોષ પેકેજમાં વધારો કરી ઝડપી વિતરણ કરવા ખેડૂતોની ઉઠી માંગ