સિગ્નલ ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી, ઉધના ત્રણ રસ્તા ખાતે કામગીરી શરૂ
Majura, Surat | Nov 23, 2025 સૂરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી,સૂરત શહેરમાં લાંબા સમયથી સિગ્નલ અને ટ્રાફિક ભંગના કિસ્સા સતત વધી રહ્યા છે,સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી જુમ્બેશ,સૂરત ટ્રાફિક રીજીયન 1 દ્વારા કાર્યવાહી શરૂ કરી,ઉધના ત્રણ રસ્તા, ઉધના ઝોન ઓફિસ નજીક સહિતના અલગ અલગ સ્થળો પણ કામગીરી.