નવસારી: નવસારી સેન્ટ્રલ મોલ નજીક કારનો ગંભીર અકસ્માત
નવસારીમાં સેન્ટ્રલ મોલ નજીક કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે પૂરપાટ ઝડપથી આવતીકાર સાથે આ અકસ્માત સર્જાયો છે. મહત્વ છે કે ગંભીર જાનહાની પણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જોકે હજી પોલીસ તપાસ ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે ખસેડાયા છે.