જામજોધપુર: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અવસરે દલદેવડીયા થી સડોદર સુધી પદયાત્રા યોજાય
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે આજરોજ દલદેવળિયા થી સડોદર સુધી સરદાર વલ્લભભાઈ પટેલ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામા આવ્યુ, જામનગરના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ પણ પદયાત્રામાં જોડાયા તેમજ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઇ હતી