વિસાવદર: ટેકાના ભાવે મગફળી સોયાબી વગેરે જણસીની ખરીદી પર આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા
અને જણાવ્યું હતું કે સરકાર શ્રી ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે સરકાર દ્વારા ટેકાના ભાવે ચાલતી ખરીદી ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી હાલત છે ખેડૂતોની મજાક છે તીવી જીલ્લા આમઆદમી પ્રમુખે આપી પ્રતિક્રિયા