ભાભર પોલીસ દ્વારા ભાભરની ત્રણ શાળાઓમાં આજે તારીખ 10/10/2024 ના રોજ ચાર વાગ્યાના સુમારે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભાભરની સર્વોદય સ્કુલ, વેદાંત સ્કુલ ,તેમજ લિબર્ટી સ્કુલ ખાતે ટ્રાફિક ઓવરને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટના અલ્પેશભાઈ બારોટ ભાભર પોલીસ સાથે ત્રણેય સ્કુલોમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશેની અલગ અલગ માહિતીઓ આપવામાં આવી હતી.