મહુવા પોલીસ સ્ટેશનમાં સાડી અને ઈમીટેશનના ધંધાના નામે મોટી રકમ લઈ વિશ્વાસઘાત કર્યાની ગંભીર ફરીયાદ નોંધાઈ છે. નાની જાગધાર ગામના અર્જુનદાસ જીણારામ ગોંડલીયાએ મહુવા પોલીસે આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, નાના પીપળવા ગામના ગોવિંદભાઈ રણછોડભાઈ ઢાપાએ સાડીના ધંધામાં વધારે નફાની લાલચ આપી અલગ અલગ તારીખે રોકડા તથા બેન્ક ટ્રાન્સફર મારફતે કુલ રૂ. ૧૭,૭૯,૯૯૮/- લીધા હતા, જેમા