આણંદ શહેર: સરદારબાગ ચોકી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે રિક્ષા ચલાવતા ગુનો નોંધાયો
શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ભાલેજ ઓવરબ્રિજ ઉતારતા સરદારબાગ ચોકી નજીકના વિસ્તારમાં એક રિક્ષા ચાલકે પીયાગો રીક્ષા ગફલતભરી રીતે ચલાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.