ઇડર: ઇડર..
ઇડર*બડોલી ગામે 108 નવીન આઈએફટી ગાડીનું સ્વાગત:* *ગ્રામજનોમાં આનંદની લાગણી*
ઇડર.. *બડોલી ગામે 108 નવીન આઈએફટી ગાડીનું સ્વાગત:* *ગ્રામજનોમાં આનંદની લાગણી* ઇડોલી ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારશ્રી દ્વારા ઇન્ટર ફેસીલીટી ટ્રાન્સપોર્ટેશન (આઈએફટી) માટે 108 નવીન એમ્બ્યુલન્સ ગાડી ફાળવવામાં આવી છે. આ નવી સુવિધા ગામ અને આસપાસના વિસ્તારો માટે આશીર્વાદ સમાન બની રહેશે. હવે લોકો 24 કલાક આ સરકારી ફ્રી સેવાઓનો લાભ લઈ શકશે. બડોલી પં