નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલ નો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સિવિલ હોસ્પિટલ થી ડોક્ટરે આપી માહિતી
નવસારી સિવિલ હોસ્પિટલ એક વિડીયો જે વાયરલ થયો હતો જેમાં ડોક્ટર અને વાત કરવામાં આવે તો જે ધરતીના પરિવારજનો હતો તેમનો વિડીયો વાયરલ થયો હતો શું હતી સમગ્ર હકીકત જેની વિગત પર માહિતી સિવિલ હોસ્પિટલ થી RMO એ માહિતી આપી