ઇડર: ઈડરના કડીયાદરાની સગીરાનું અપહરણ કરાતા એક વિરુદ્ધ ફરિયાદ
ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કડીયાદરા ગામનની એક
ઈડરના કડીયાદરાની સગીરાનું અપહરણ કરાતા એક વિરુદ્ધ ફરિયાદ ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કડીયાદરા ગામનની એક સગીરાનું ચાર દિવસ અગાઉ વડાલી તાલુકાના ડોભાડા ગામનો એક રહીશ સગીરાને વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે આજે બપોરે બે વાગે નોંધાવેલી ફરિયાદ