કાલોલ જૂનાપુર ફળિયાના નાકે આવેલ આરાસુરી અંબાજી માતાના મંદિરમાં વીજ મીટર ની પેટી કાટ લાગવાથી જર્જરિત બની ગઈ હતી જેથી પેટી બદલવા માટે એમજીવીસીએલ ખાતે લેખીત અરજી કરવામાં આવી હતી જે બાદ પેટી ને બદલે નવુ સ્માર્ટ મીટર લગાવી દેતા અંબાજી માતા માં શ્રદ્ધા ધરાવતા જાગૃત નાગરીક દ્વારા એમજીવીસીએલ કચેરી ખાતે જઈ સિનિયર એન્જિનિયર ને આ બાબતે પૂછપરછ કરી હતી અને માર્ચ મીટર ફરજિયાત છે તેવો પરિપત્ર ની માંગ કરી હતી એન્જિનિયર દ્વારા ઉપરથી ઓર્ડર છે એટલે તમામે તમામ ગ્રા