કઠલાલ: શહેરના પીર સખી સરવર જેનુલ આબદીન અજગર અલી શાહના 23મા ઉર્ષની ઉજવણી કરવામાં આવી
Kathlal, Kheda | Jul 24, 2025 કઠલાલ ના પીર સખી સરવર પીર જૈનુલ આંબેદીન અજગર અલી શાહ ના 23 મા ઉર્ષ મુબારક પ્રસંગે કઠલાલ ગામની અને આજબાજુ ગામની ખોખરવાળા, અનારા, દહિયપ તેમજ મહુધા તાલુકા કપડવંજ તાલુકા ની હિન્દૂ મુસ્લિમ સમાજે સાથ સહકાર આપ્યો અને પોલીસ પ્રસાસને તેમજ દરગાહ ના ગાદી નસીન પીર હનીફ બાપુ હાજર રહ્યાં હતા અને સમગ્ર હિન્દૂ મુસ્લિમે સાથે મળી ઉર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી અને દરહગાહ કમિટી એ આભાર વ્યક્ત કર્યો હતો