ચણાકા ભેસાણ ભાજપ ના કાર્યકતાનું વાયરલ રેકોર્ડી ચણાકા ગામ કોંગ્રેસ પાર્ટીના મતદારો નામ હટાવી નાખીએ જેથી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભા લડી ના શકે અને આપડી જીત આશાન બને તેવું રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેને વિસાવદર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ અકિલ ચોટલીયાએ આપી માહિતી