વડાલી: અંબાવાળા ગામે અંદાજિત 8 થી 10 ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ કરાયું.
વડાલી તાલુકાના અંબાવાળા ગામે એક ખેડૂતના ખેતરમાં બે વાગ્યા આસપાસ અજગર દેખા દેતા ખેડૂતે વડાલી તાલુકાના સર્પ મિત્રને જાણકારી હતી. સર્પમિત્ર સ્થળ પર આવી ભારે જહમત પછી અંદાજિત 8 થી 10 ફૂટ લાંબા અજગર નું સફળ રેસ્ક્યુ કર્યું હતું.