તળાજા: તળાજા શાક માર્કેટમાં સભ્યો અને અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ
તળાજા શહેરના શાક માર્કેટ વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર સક્રિય બન્યું છે. વારંવાર સર્જાતી અવરજવર ની સમસ્યાને લઈ પોલીસ દ્વારા અગાઉથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે તળાજા નગરપાલિકાના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેમજ ચીફ ઓફિસર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્